આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન

Authors

  • અરવિંદ કારોત્રા Lakulish Yoga University image/svg+xml Author
  • ડૉ. નેહલ દવે Author

DOI:

https://doi.org/10.69919/dj1sk434

Keywords:

પીઠ, Yoga for back pain, સ્વામી કૃપાલ્વાનંદ, યોગ થેરાપી, પીઠ દુઃખાવો

Abstract

પીઠનો દુઃખાવો એક સામાન્ય અને દુઃખદાયક સ્થિતિ છે, જે ઘણીવાર યાંત્રિક તણાવ, શારીરિક-માનસિક તણાવ, ઉંમરને લગતી સમસ્યાઓ અથવા નુકસાનને કારણે થાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે ગંભીર નથી હોતો અને જલ્દી રાહત મળી જાય છે. કરોડરજ્જુ જટિલ યંત્રની જેમ કામ કરે છે, જે શરીરનું વજન સહન કરે છે અને લવચીકતા જાળવે છે. માણસના બે પગ પર ઊભા રહેવાથી ગુરૂત્વાકર્ષણનું કેન્દ્ર મર્યાદિત થયું છે, જેના કારણે કરોડરજ્જુ પર વધુ ભાર પડે છે. હાડકાં, મણકાં, અસ્થિબંધ, સ્નાયુઓ, રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓનું જટિલ સંયોજન કરોડરજ્જુની રચના બનાવે છે. આમાંથી કોઈપણ ભાગને ઈજા કે તણાવ થાય તો પીઠના દુઃખાવા, ખાસ કરીને ગરદન અને કમરના નીચેના ભાગમાં દુઃખાવો થાય છે.

Downloads

Download data is not yet available.

References

આસન અને મુદ્રા, યોગાચાર્ય સ્વામી શ્રીક્રૂપાલ્વાનન્દજી, ૨૦૧૪, કૃપાલુમુનિમંડલ, મલાવ,

Low back pain Syndrome, Rene Cailliet, 1976, 0-8036-1604-X, F.A. DAVIS Company, Philadelphia.

Back care through Yoga, Parmanand Aggrawal, 2016, 9788189485672, Kaivalyadhama, Lonavala.

યોગ અને આરોગ્ય, સ્વામી આધ્યાત્માનંદ, ૨૦૦૧, અમર ઠાકોરલાલ શાહ, અમદાવાદ.

YOGA for Back Pain, Dr. R. Nagaratna and Dr. H.R. Nagendra, Vivekananda Yoga Research Foundation, 2018, Swami Vivekananda Yoga Prakashana, Bangalore.

Eliminate Your Low Back Pain, Dr. Monika Chopra, 2019, FitSutra Wellness Pvt.Ltd., Pune.

Anatomy for Backbends and Twists, Ray Long, 2010, Bandha Yoga Publications, Plattsburgh, NY.

Medicine for Yoga Therapists, Padiki Nagaraja Rao, 2011, 9789350253755, Jaypee Brothers, Medical Publications(P) Ltd. New Delhi.

આરોગ્યની આસપાસ, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન,૨૦૦૯, મોરબી બ્રાંચ, મોરબી.

પીઠનો દુઃખાવો, ડૉ. આર, નાગરત્ન, ડૉ. એચ. આર. નાગેન્દ્ર, ૨૦૧૬, ૯૭૮-૯૩-૮૫૩૪૪-૬૯-૫, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

Downloads

Published

31-12-2025

Issue

Section

Articles

How to Cite

Karotra, A., & Dave, N. (2025). આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન. Divyayatan - A Journal of Lakulish Yoga University, 2(4), 25-29. https://doi.org/10.69919/dj1sk434